Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મિયામી ઓપન: ઓસાકાએ સેરેનાને પહેલા રાઉન્ડમાં બતાવ્યો બહારનો રસ્તો

નવી દિલ્હી:ઇન્ડિય વેલ્સની મહિલા ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકાએ  શાનદાર પ્રદર્શન  ચાલુ રાખીને મિયામી ઓપનમાં પણ પોતાની જીત ચાલુ રાખી છે. 20 વર્ષીય ઓસાકાએ ઇન્ડિયા વેલ્સ ટુર્નામેન્ટમાં વિશ્વની નંબર વન સિમોલા હાલેપ અને મારિયા શાપોઅવને પરાસ્ત કરીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. મિયામી ઓપનના પહેલા રાઉન્ડમાં સેરેના વિલિયમ્સને 6-3,6-2થી હરાવીને બહારનો રસ્તો બતાવી દીધો છે. 

(5:54 pm IST)