Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મેચ બાદ વિજય શંકરે જાતને રૂમમાં બંધ કરી દીધો હતો, કાર્તિકે ખોલાવ્યો દરવાજો

તામિલનાડુના આ ઓલરાઉન્ડરને દબાણમાં સારૂ પ્રદર્શન ન કરી શકયાનું દુઃખ : તેણે કહ્યુ જો મેં આટલા ડોટ બોલ બગાડ્યા ન હોત તો આપણે સરળતાથી જીતી ગયા હોત, હું જીત માટે કાર્તિકનો આભારી છું પણ દુઃખી પણ છું કે મેં મારા બેટથી મેચ જીતવાની તક ગુમાવી દીધી

(4:19 pm IST)