Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

IPL પહેલા આરામ

શ્રીલંકામાં રમાયેલી ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ટીમને જીતાડ્યા બાદ રોહિત શર્માનો લક્ષ્યાંક હવે આઈપીએલમાં પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વખત ચેમ્પિયન બનાવવાનો છે, પરંતુ એ પહેલા ભારતનો ઓપનર અત્યારે પત્નિ રિતિકા સજદેહ સાથે આરામ ફરમાવી રહ્યો છે. રોહિતે રિતિકા સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યુ છે કે બ્લુ વોટર્સ, બ્લુ સ્કાય અને એનું સુખ.

(4:18 pm IST)