Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મીર્જાની ચાર વર્ષ પછી ફેડ કપ ટીમમાં વાપસી

        નવી દિલ્લીઃ  ભારતની સૌથી સફળ મહિલા ટેનીસ ખેલાડી સાનિયા મિર્જાની ચાર વર્ષના લાંબા સમય પછી ફેડ કપ ટીમમાં વાપસી થઇ છે. અખિલ ભારતીય ટેનિસ સંઘ (એઆઇટીએ)  એ ત્રણથી સાત માર્ચ સુધી દુબઇમા રમાનાર ફેડ કપ એશિયા ઓસનિયા જોન ગ્રુપએ ટુર્નામેન્ટ માટે શનિવારના  ઘોષિત ભારતીય  ટીમમાં સાનિયાને નામિત કરેલ છે પૂર્વ યુગલ નંબર એક સાનિયા છેલ્લી વાર ર૦૧૬ મા ફેડ કપમા રમી હતી અને ઓકટોબર ર૦૧૭ થી માતૃત્વ અવકાશને કારણે કોટથી બહાર હતી.

(11:51 pm IST)