Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

એશિયન રેસલીંગ ચેમ્પિયનશીપમાં સાક્ષી મલિકનો સિલ્વર મેડલ ફિકસઃ વિનેશ પહેલા રાઉન્ડમાંથી બહાર

નવી દિલ્હી : એશીયન રેસલીંગ ચેમ્પિયનશીપમાં સેમી ફાઈનલ મેચ જીતીને સાક્ષી મલિકે સિલ્વર મેડલ ફિકસ કરી લીધો છે. ૬૫ કિલો કેટેગરીમાં સાક્ષીએ ઉઝબેકિસ્તાનની નાબીર ઈસેનબાઈવાને ૫-૪થી હરાવી હતી. આ ચેમ્પિયનશીપમાં વિનેશ ફોગાટ જાપાનના માયુ મુકાઈડા સામે હારી ગઈ હતી. ૫૩ કિલો કેટેગરીમાં આ તેનો પહેલો રાઉન્ડ હતો જેમાં તે ૨-૬થી હારી ગઈ હતી.

(12:53 pm IST)