Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આંધ્રએ નાગાલેન્ડને ૧૭૯ રનોથી હરાવી હાંસલ કરી ટી-ર૦ મા સૌથી મોટી જીત

આંધ્રપ્રદેશે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમા  નાગાલેન્ડને ૧૭૯  રનોથી હરાવીને ટી-ર૦  મા સૌથી મોટી જીત મેળવી હતી.  ર૪૪/૪ નો સ્કોર બનાવવા માટે આંધ્રપ્રદેશએ નાગાલેન્ડને ૬પ રનમા જ સમેટી દીધેલ. આ પહેલા મોટી જીત (૧૭ર  રન)  શ્રી લંકાએ ર૦૦૭ મા  કેન્યા સામે મેળવી હતી.

 

(11:50 pm IST)