Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સ્પેનિશ ફૂટબોલ ક્લબના ડિફેન્ડર રુબેન સેમેદોની ધરપકડ

નવી દિલ્હી સ્પેનિશ ફૂટબોલ કબલ વિલારીયલ ડિફેન્ડર રુબેન સેમેદોની એક વ્યક્તિને માર મારીને અને તેને કેદ કરવાના આરોપમાં વેલેસિયાના સિવિલ ગાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર એજેન્સી એફે અનુસાર 23 વર્ષીય સેમદોને પહેલા નવેમ્બર 2017માં એક નાઈટ ક્લ્બમાં થયેલ ઘટનાના લીધે ધરપકડ કરવામાં આવી હતી.

(4:24 pm IST)