Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રશિયાના કર્લિગ એથ્લીટ એલેકઝેન્ડર કૃશેલનીસ્કી ડોપ ટેસ્ટમાં ફેલ

નવી દિલ્હી: રશિયાના કર્લિગ એથ્લીટ એલેકઝેન્ડર કૃશેલનીસ્કીના બી-નમૂનીના પરિણામ પોજીટીવ આવ્યો છે. રશિયાની ટીમ માટે ઓલમ્પિક એથ્લિટના પ્રવક્તા કોન્સ્ટેન્ટીવ વેબહોનોર્વે માહિતી આપી હતી. એલેકઝેન્ડરએ મેલ્ડોનિયમનું સેવન કર્યું હોવાની જાણવા મળ્યું છે. એલેકઝેન્ડરનો બી-નમૂનો વિન્ટર ઓલમ્પિક રમતો પહેલા લેવામાં આવ્યા હતા.

(4:24 pm IST)