Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કોમનવેલ્થ અને એશિયાડની તૈયારીમાં હું વ્યસ્ત છું : સાક્ષી

ઓલિમ્પિકની કાંસ્યચંદ્રક વિજેતા મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યુ કે હું આ મહિનાની ૨૬મીથી શરૂ થતી એશિયન ચેમ્પિયનશીપ અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સમાં રમનાર છું : બંનેમાં ગોલ્ડમેડલ જીતવાની મહેચ્છા છે : રિયોમાં મેડલ જીત્યા બાદ મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે

(4:25 pm IST)