Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ચેલ્સી સામે નવમા મેચમાં મેસીએ બાર્સીલોના માટે ફટકાર્યો ગોલ

નવી દિલ્હી: આર્જેટીનાના મહાન ફૂટબોલ ખેલાડી લિયોન મેસીએ ચેલ્સી સામે નવમા મેચ ગોલ ફટકારીને અંતે મેચ 1-1 ડ્રો થઇ ગઈ હતી.

પાંચ વખત વિશ્વના વર્ષના સર્વશ્રેષ્ઠ ફુરબોલર પસંદ થયેલ મેસી પહેલા આઠ મેચોમાં ચેલ્સી સામે ગોલ કરવામાં સફળતા મળી હતી. ચેલ્સી સામેની નવમી મેચમાં અંતે મેસીને ગોલ કરર્વામાં સ્ફર્ત મળી હતી.

(4:23 pm IST)