Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આઇસીસીના પુરુષ ઇમર્જિંગ પ્લેયર ઓફ ર૦૧૮ પસંદ થયા ઋષભ પંત

ભારતીય વિકેટ કિપેર -બેટસમેન ર૧ વર્ષીય ઋષભ પંત આઇસીસીના પુરુષ ઇમર્જિગ પ્લેયર ઓફ ઇયર ર૦૧૮ માટે પસંદ થયા. ગયા વર્ષે પંત ઇગ્લેન્ડમાં શતક લગાડવા વાળા પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યા હતા.  અને ઓસ્ટ્રેલીયા સામે એડીલેડ ટેસ્ટમાં ૧૧ કેચ લઇ એમણે એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ રેકોર્ડની બરાબરી કહી હતી. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર તે ત્રીજા ભારતીય છે.

 

(11:44 pm IST)