Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વિશ્વ નં.૧ નું નામ એનાઉન્સ થવા પર સેરેનાએ ભૂલથી કોર્ટમા એન્ટ્રી લીધી

ઓસ્ટ્રેલીયન  ઓપનમાં  મેચના પહેલા વિશ્વ નં.૧ ૧૬ સેરેના વિલિયમ્સએ પોતાની પ્રતિદ્રંદ્ધી ખેલાડી અને વિશ્વ નં.૧ સિમોના હાલેપ નુ નામ બોલવા પર ભૂલથી કોર્ર્ટમા પ્રવેશ લીધો જયારે પોતાની ભુલનો અહેસાસ થયા પછી હેડફોન લગાડેલ સેરેના પાછી આવી.

(12:04 am IST)