Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બેટની જાહેરાતનો કરાર કરનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની હરમનપ્રિત

નવી દિલ્હી: ભારતને આઈસીસી મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલમાં પહોંચાડનાર ક્રિકેટરમાં મહત્વની ભૂમિકા ભજવનાર હરમનપ્રિત કોરે આજે સોએટ સાથે બેટની જાહેરાત માટે કરાર કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે.

હરમનપ્રીતે સીએટ સાથે બે વરસનો કરાર કર્યો છે. પુરુષ ક્રિકેટરોમાં રોહિત શર્મા, અંજિક્ય રહાણે અને  ઈશાન શર્મા જેવા ખેલાડીઓએ કરાર કર્યો છે. હરમનપ્રિત હવે એસેટના તમામ લોગોમાં નજરે પડશે.

(5:05 pm IST)