Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આંસૂ દેખાડવામાં કોઇ શરમ નથીઃ સચિનએ આજ અન આવતી કાલના પુરૂષો મટે લખ્‍યો ખુલ્લો પત્ર

       સચિન તેંડૂલકરએ આજના અને આવતી કાલના પુરૂષો માટે એક ખુલ્લા પત્રમાં લખ્‍યું છે કે ભાવુકતા માણસને કમજોર નથી બનાવતી.

        પોતાની આંતરરાષ્‍ટ્રીય કારકીર્દિના અંતિમ દિવસ વિશે વાત કરતા સચિનએ કહ્યૂં કે એમણે બધાની સામે આંસુ નીકળવા દીધા હતા અને શાંતિ અનુભવી હતી. સચિનના જણવ્‍યા મુજબ આંસુ દેખાડવામા કોઇ શરમ નથી. પોતાનું દર્દ બતાવવા માટે ખૂબજ હિંમત જોઇએ.

(9:32 pm IST)