Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સ્ટાર્ક ઝળકયોઃ પાકિસ્તાન ૨૪૦માં ઓલ આઉટ

પાકિસ્તાન-ઓસ્ટ્રેલીયા ટેસ્ટ દિવસ-૧

ગબ્બાઃ પાકિસ્તાને ટોસ જીતી દાવ લેતા ૮૬.૨ ઓવરમાં ૨૪૦ રનમાં ઓલ આઉટઃ એકમાત્ર શફીકે ૭૬ રન ફટકાર્યા હતાઃ મિચેલ સ્ટાર્કને ૪, પેટ કમીન્સ ૩, હેઝલવૂડ-૨ અને લીયનને ૧ વિકેટઃ આવતીકાલે બીજા દિવસે ઓસ્ટ્રેલીયન ટીમ દાવમાં ઉતરશે

(3:48 pm IST)