Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ટ્રુ ચેમ્પિયન કોહલીને એક શબ્દમાં વર્ણવવો મુશ્કેલ છેઃ આન્દ્રે રસેલ

અબુ ધાબીઃ વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર પ્લેયર આન્દ્રે રસેલે ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીની હાલમાં પ્રશંસા કરતાં કહ્યું કે 'વિરાટ અદ્દભુત પ્લેયર છે. તેનાં વખાણ કરવા માટે આપણે ઘણીવાર પાંચ- દસ શબ્દોનો સાથે ઉપયોગ કરવો પડતો હોય છે. વિરાટ ટ્રુ ચેમ્પિયન છે. હું આશા રાખું છું કે તે  પોતાના ચાહકોનું આ રીતે મનોરંજન કરતો રહે ટેસ્ટ ક્રિકેટ, વન-ડે અને ટી૨૦માં તે ઘણું સારૃં પર્ફોર્મ કરી રહ્યો છે. તે એક સંપૂર્ણ ઓલરાઉન્ડર પ્લેયર છે.'

(3:33 pm IST)