Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઓલિમ્પિક મેડાલિસ્ટ રિયાનને દૂર વ્યવહારને કારણે ફાઈનલમાંથી બહાર કરાયો :માફી માંગી

કર્લિંગનું ઓલિમ્પિક મેડાલિસ્ટ રિયાનને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ દરમ્યાન ખરાબ વ્યવહાર અને દારૂ પીવાના કારણે બહાર કરી દેવામાં આવ્યો છે. રિયાન 2014 સોચ્ચિ વિંટર ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ કેનેડાની ટીમનો સભ્યો હતો. રિયાન અને તેના સાથી ખેલાડી જેમિયા, ક્રિસ અને કિડબીને ફાઈનલ મેચ દરમ્યાન હરીફ ટીમ અને ચાહકોની હરીફાઈ બાદ પકડ્યો હતો. ખેલાડીઓએ તે સિવાય રૂમમાં પણ તોડ ફોડ કરી હતી

   આયોજકોએ કહ્યું કે મેચમાં તેણે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ કારણથી તે ડિસ્કવોલિફાઈ થયો હતો. ટુર્નામેન્ટતી બહાર કર્યા બાદ રિયાને માફી પણ માંગી હતી.

(10:54 pm IST)