Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રો કબડ્ડી લીગ-6: ગુજરાતને મળી પહેલી હાર

 નવીદિલ્હી: પ્રો કબડ્ડી લીગ સીઝન માં ગુજરાત ફોર્ચ્યુન ને તેના ઘરમાં દબંગ દિલ્હીએ જોન એમાં મુકાબલામાં 29-26થી હરાવીને જીત મેળવી છે. ગુજરાત લેગમાં મેજબાન ટીમ ની પહેલી હાર છે. સીઝન ગુજરાતે માત્ર બે મેચ હારી  છે. મુકાબલામાં દિલ્હીના ઈરાની રેડર મિરાજ શેખે અંક મેળવ્યા હતા. જયારે ડિફેન્ડર રવિન્દ્ર પહલે ચાર અંક મેળવ્યા હતા.

 

(4:50 pm IST)