Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પૃથ્વી અને હનુમાને ટેસ્ટ માટે તૈયાર કરવા સિડની પહોંચ્યો બેટીંગ કોચ

૬ ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે ટેસ્ટ સ્પેશ્યાલીસ્ટ પૃથ્વી શો અને હનુમા વિહારીને તૈયારીમાં મદદ કરવા ભારતીય બેટીંગ કોચ સંજય બાંગરને સિડની મોકલવામાં આવ્યો છે.

(3:01 pm IST)