Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

આઈએસએલને મિડલ ઈસ્ટમાં હોસ્ટ કરવા ઈચ્છે છે નીતા અંબાણી

નીતા અંબાણીની ઈચ્છા છે કે ફુટબોલની ઈન્ડિયન સુપર લીગને મિડલ ઈસ્ટમાં હોસ્ટ કરવામાં આવે. ગઈકાલથી શરૂ થયેલી આ લીગમાં વધુમાં વધુ કલબ અને બ્રેન્ડ ઈન્વેસ્ટ કરે એવી તેમની ઈચ્છા છે.

(1:10 pm IST)