Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

વિજય હજારે ટ્રોફીઃ દિલ્હીને હરાવી મુંબઈએ ત્રીજી વખત જમાવ્યો ખિતાબ પર કબ્જો

મુંબઈ : એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફીની ફાઈનલ દિલ્લી અને મુંબઈ વચ્ચે રમાઈ. મુંબઈએ મેચ 4 વિકેટથી જીતીને ત્રીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો.છે હૈદરાબાદને મ્હાત આપીને ફાઈનલમાં આવનારી મુંબઈએ 2003-2004 અને 2006-2007 માં પણ આ ખિતાબ જીત્યો હતો. દિલ્લીએ 2012-13 માં ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો.મુંબઈ પણ 2011-12 માં ઉપવિજેતા રહી ચૂકી છે.

(6:12 pm IST)