Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ચાઈના ઓપનઃ થાઈલેન્ડની બુસાનને હરાવી પી.વી. સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ અને કિદાંબી શ્રીકાંતે ચાઈના ઓપનમાં શાનદાર પ્રદર્શન કરી આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. પીવી સિંધુએ ગુરુવારે 10 લાખ ડોલરની ઈનામી રકમની ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડની બુસાનન ઓંગ્બામરૂંગફનને 21-23, 21-13, 21-18થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે

(12:28 am IST)