Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ચાઈના ઓપનમાં કિદામ્બીને મળી હાર

નવી દિલ્હી: ભારતીય શટલર કિદાંબી ચાઈના ઓપનની 10 લાખ ડોલરની ઈનામી રાશિના ક્વાર્ટરફાઇનામ મુકાબલામાં વિશ્વ ચેમ્પિયન કેન્ટો મોમોટા સાથે હારી જતા બહાર થઇ ગયા છે.ભારતીય ખેલાડી કિદાંબી 9-21,11-21થી હારી જટવાથી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.

(5:12 pm IST)