Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

પ્રથમ વખત નામ અને નંબરોવાળી ટેસ્ટ જર્સી પહેેરી રમશે ભારતીય ટીમઃ તસ્વીરો સામે આવી

     વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરૂવારથી શરૂ થનાર ટેસ્ટ મેચ સાથે ભારતીય ટીમના ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત પોતાના નામ અને નંબરવાળી જર્સી પહેરી રમશે.

     ખેલાડીઓની આ નવી જર્સી સાથે ફોટોશૂટની તસ્વીરો ઓનલાઇન સામે આવી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપમાં ભારતનો આ પ્રથમ મેચ હશે.

(12:02 am IST)