Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમેરિકી ઓપનમાંથી નામ પાછું ખેંચ્યું હાલેપે

નવી દિલ્હી: વર્લ્ડ નંબર વન રોમાનિયાઈ ટેનિસ ખેલાડી સિમોના હાલેપે પગમાં ઇજાના કારણે એમેરિકી ઓપન ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લીધું હોવાની જાહેરાત મહિલા ટેનિસ સંઘ દ્વારા કરવામાં આવી છે. રિમાણીયાની ટેનિસ ખેલાડી હાલેપે કહ્યું કે મેં ટુર્નામેન્ટમાં રમવા માંગતી હતી અને  મારા પ્રશંસકોએ પણ હું રમવાની હોવાના લીધે ટિકિટ પણ લઇ લીધી હતી. પરંતુ મને હજુ પણ પગમાં દુખાવો હોવાથી મેં ટુર્નામેન્ટમાંથી નામ પાછું લીધું છે. મને હમણાં આરામની જરૂર છે જેથી આગામી કોઈ ટુરમાનેતમા હું સારું પ્રદર્શન કરી શકું.

(5:37 pm IST)