Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં હર્ષવર્ધન કપૂર મુખ્ય ભૂમિકામાં

નવી દિલ્હી: મિલ્ખા સિંહ, એમ એસ ધોની પછી હવે ઓલમ્પિક માં એક માત્ર વ્યક્તિગત ગોલ્ડ પદક જીતનાર નિશાનેબાજ અભિનવ બિન્દ્રાની કહાની હવે સિનેમા હોલમાં બતાવવામાં આવશે. અભિનવની બાયોપિકમાં તેનું પાત્ર અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન ભજવવાનો છે. બૉલીવુડ અભિનેતા હર્ષવર્ધને વાતને લઈને ટ્વિટ કર્યું છે કે શરૂઆત ઘણી ખાસ હોય છે જયારે તમને એવા વ્યક્તિના રોલ કટવાની તક મને જેને દેશને ગૌરવ આવ્યું હોય. મને અભિનવ બિન્દ્રાના પાત્રને ભજવવાની તક મળી જેને લઈને હું ખુબ ઉત્સાહી છું. અને હું સંપૂણ કોસીસ કરીશ કે હું પાત્રને ન્યાય આપી શકું.

(5:37 pm IST)