Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ભારતે ઈન્ડોનેશિયાને હોકીમાં ૧૭-૦થી કચડી નાખ્યું

ભારતીય પુરૂષ હોકી ટીમે પોતાની પહેલી મેચમાં યજમાન ઈન્ડોનેશિયાને ૧૭-૦થી હરાવ્યુ હતું. દિલપ્રીતસિંહ, મનદીપસિંહ અને સિમરનજીત સિંહે ગોલની હેટ-ટ્રીક કરી હતી. યજમાન હોવાને કારણે જ ઈન્ડોનેશિયા આ સ્પર્ધા માટે કવોલીફાય થયુ હતું.

(4:14 pm IST)