Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ચેન્નાઇ સુપર કિંગ્સની જીતના હીરો શેન વોટ્સને સિડનીના દરિયાકિનારે બનાવ્યું આલીશાન ઘર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર અને IPL11માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતના હીરો શેન વોટસને વિરાટ કોહલીના ઘર કરતાં પણ મોંઘુ ઘર ખરીદ્યું છે. તેણે સિડનીના દરિયાના પૂર્વ કિનારે એક શાનદાર ઘર ખરીદ્યું છે જેની કિંમત 47 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. વૉટસનનું આ ઘર આશરે 90 વર્ષ જૂનું છે પણ તેનું લૉકેશન અદભુત છે. 4 બેડરૂમ વાળા આ ઘરનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે.

(12:14 pm IST)