Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ભારતીય અંડર-16 ફૂટબોલ ટીમ થાઈલેન્ડ સામે 2-1થી હારી

નવી દિલ્હી: બૈકોક ખાતે ચાલી રહેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતીય અંડર-16 ટીમે થાઈલેન્ડ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે મેચમાં 18મી મિનિટે વિક્રમ પ્રતાપ સિંહના ગોલથી બઢત બનાવી લીધી હતી પણ સમય જતા ભારતીય ટીમ વચ્ચે તાલમેલમાં નબળાઈ આવી જતા થાઇલેન્ડ ત્યારે પછી બે ગોલ કરવામાં સફળ રહી અને 2-1થી મેચ જીતી લીધી હતી.

(1:38 pm IST)