Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પ્લિસકોવા મેનેજર સાથે કરશે મેરેજ

ચેકોસ્લોવેકિયાની ૨૬ વર્ષની ટેનિસ પ્લેયર કેરોલીના પ્લિસકોવાએ જાહેરાત કરી હતી કે તે ૨૯ વર્ષના તેના મેનેજર મિશલ હર્ડલિકા સાથે મેરેજ કરશે. હર્ડલિકા પોતે ટીવી પર્સનાલીટી છે. વિમ્બલ્ડન સ્પર્ધા બાદ તેઓ લગ્ન કરશે.

(1:15 pm IST)