Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

મહેન્દ્રસિંહ ધોનીનું પરફોર્મન્સ પહેલાની સરખામણીએ નબળું: સ્ટ્રાઇક રેટ ઘટી

નવી દિલ્હી : ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)ના ૧૧માં સત્ર ભારતીય ખેલાડી એમએસ ધોનીની જોરદાર બેટિંગ જોઈને લાગ્યું કે ફરી એક વાર તે પોતાની જૂની લય પર આવી ગયો છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર ધોની સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો, જેના માટે તે ઓળખાય છે. છેલ્લાં ૧૨ મહિનાની તેની કામગીરી વિશે વાત કરીએ તો સરેરાશ ભલે ૫૦ રહ્યું પરંતુ સ્ટ્રાઇક રેટ ખરાબ રીતે ઘટી હતી.

(1:14 pm IST)