Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ભાવનગરની નંદિનીબા જાડેજાને રાઇફલ શુટીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ

ભાવનગર તા.૨૧ : કેપીઇએસ અંગ્રેજી માધ્યમમાં ધો.૧રમાં અભ્યાસ કરતા કુ.નંદિનીબા પ્રધ્યુમનસિંહ જાડેજાએ ગનશુટીંગ એકેડમી દ્વારા યોજાયેલ ભરૂચ ખાતે રાઇફલ શુટીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જાડેજા પરિવાર અને ભાવનગરનું ગૌરવ વધારેલ છે.

(11:33 am IST)