Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ફિફા વર્લ્ડકપ -2018: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ ઇન્ટરનેશનલ ગોલ કરનાર યુરોપિયન ખેલાડી બન્યો

પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યુરોપનો સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. તેણે બુધવારે ફિફા વર્લ્ડ કપના ગ્રૂપ બીની એક મેચમાં મોરક્કો સામે વિનિંગ ગોલ ફટકાર્યો હતો. રોનાલ્ડોએ શુક્રવારે પોર્ટુગલની સ્પેન સામેની મેચમાં હેટટ્રિક લીધી હતી. મેચમાં રોનાલ્ડોએ હંગેરીના દિગ્ગજ ખેલાડી ફ્રેન્ક પુસ્કાસને પાછળ છોડ્યો હતો, જેના નામે 84 ગોલ છે.

(11:04 pm IST)