Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ટીમ ઇન્ડિયાનો યો-યો ટેસ્ટ જાહેર :વિરાટ પહેલા ક્રમે :ખેલાડીઓના સ્કોર જાહેર

નવી દિલ્હી ;15 જૂન માટે પસંદગી પામેલી ટીમ ઈન્ડિયાનો યો-યો ટેસ્ટ થયો હતો. જેમાં 19.2 ટેસ્ટ સ્કોર સાથે વિરાટ કોહલી પહેલા નંબરે છે, જ્યારે ટીમમાં જગ્યા બનાવવા માટે ઓછામાં ઓછા 16.1 સ્કોર હોવો જોઈએ. આ યાદીમાં હંમેશા પોતાની ફિટનેસ માટે જાણીતો મહેન્દ્રસિંહ  ધોની સૌથી ફીટ હશે અને તે બીજા નંબરે હશે, તેવું ક્રિકેટપ્રેમીઓને લાગતું હશે પરંતુ એવું નથી. બીજા નંબરે મનિષ પાંડે છે, જેનો યો-યો ટેસ્ટ સ્કોર 19 છે. ધોનીનો યો-યો ટેસ્ટ સ્કોર ખબર નથી પડી

(10:53 pm IST)