Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મેસીને મળવા સાઇકલ પર રશિયા પહોંચ્યો ભારતીય યુવાન ક્લિફિન ફ્રાંસિસ

ફિફા વર્લ્ડ કપનો જબરો જુવાળ સર્જાયો છે રશિયામાં આયોજિત ફિફા વરકલ્ડ કપ માટે દેશ વિદેશના ફૂટબોલ પ્રેમીઓ રશિયા પહોંચ્યા છે ત્યારે ભારતના કેરળના ક્લિફિન ફ્રાંસિસ ગણિતના શિક્ષક છે. તેઓ પ્રતિદિન રૂપિયા 2700 કમાય છે. તેઓ ફૂટબોલના ચાહક છે અને મેસ્સીના જબરદસ્ત ફેન છે.

  આ ભારતીય યુવાન  ફૂટબોલ વર્લ્ડકપ 2018માં જવા તેમની પાસે પૂરતા પૈસા ન હોવાથી તેમણે 23 ફેબ્રુઆરીએ સાયકલ પર યાત્રા કરવાનું શરૂ કર્યું. તેઓ હવાઇ માર્ગે દુબઇ, ત્યાંથી દરિયાઇ માર્ગે ઇરાન પહોંચ્યા. ત્યાર બાદ તેઓ રશિયા જવા સાયકલ પર રવાના થયા.

(10:52 pm IST)