Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મેચ ફિક્સિંગ: આ ટેનિસ સ્ટારને 6 વર્ષની સજા તથા દંડ

નવી દિલ્હી: આર્જેટીનાના ટેનિસ ખેલાડી નિકોલસ કિંકર પર ટેનિસ ઇન્ટરિગીતી યુનિટ દ્વારા મેચ ફિક્સિંગ મામલે 6 વર્ષની જેલની સજા તથા 25000 ડોલર દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વર્લ્ડ નંબર 100 નિકોલસ ગયા વર્ષે જૂનમાં પોતના કેરિયરની સૌથી બેસ્ટ રેન્કિંગ 78 મેળવ્યો હતો.નિકોલસ 2015માં બે મેચોમાં ફિક્સિંગ મામલે દોષિત સાબિત થતા તેને 6 વર્ષની જેલની સજા તથા 25000 ડોલરનો દંડ થયો છે.

(4:53 pm IST)