Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કબડ્ડી માસ્ટર્સ: ટીમ ઇન્ડિયા દુબઇ જવા રવાના: આ પાંચ દેશ થશે સામેલ

નવી દિલ્હી: વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ અજય ઠાકુરની જવાબદારીમાં છ દેશોના કબડ્ડી માસ્ટર્સ દુબઇ 2018માં ટક્કર લેવા માટે રવાના થઇ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, કેન્યા, ઈરાન , દક્ષિણ કોરિયા અને રાજેનની ટીમો હશે.

ભારતીય ટીમ ખિતાબ જીતવવા માટે સૌથી વધુ દાવેદાર ટીમ છે આ ટુર્નામેન્ટનું આયોજન ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બે ગેર એશિયાઈ દેશો હશે કેન્યા અને આર્જેટીના।આ ટુર્નામેન્ટ 22 જૂનથી 30 જૂન સુધી દુબઈમાં ચાલશે।

(4:52 pm IST)