Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ટેસ્ટ રેન્કિંગમાં ધવન-વિજયને થયો ફાયદો: સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યા

નવી દિલ્હી: ભારતીય ઓપનર શિખર ધવન અને મુરલી વિજયાએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.ધવન અને વિજયે ગયા અઠવાડિયે અફગાનિસ્તાન સામે રમાયેલ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. જેમાં ધવન આઈસીસીની તાજા રેન્કિંગમાં 24માં સ્થાનમાં છે તેને 10 સ્થાનોની લાંબી છલાંગ લગાવી છે જયારે વિજયે 23મી સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ ઇશાંત શમાએ 25મુ સ્થાન અને ઉમેશ યાદવે 26મુ સ્થાન મેળવ્યું છે.

(4:51 pm IST)