Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આજે મેસ્સી પર નજર

આજે આર્જેન્ટીના પોતાની વર્લ્ડકપની બીજી મેચ રમશે. પહેલી આઈસલેન્ડ સામેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. વળી આ મેચમાં આર્જેન્ટીનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સી પોતાનો પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજી તરફ રોનાલ્ડો દરેક મેચમાં પોતાની ટીમના પ્રદર્શનમાં મહત્વનો ફાળો આપે છે.

(3:45 pm IST)