Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ચંદીમલે સ્વીકાર્યુ, મોં માં કોઈક વસ્તુ નાખી હતીઃ ૧ ટેસ્ટ માટે પ્રતિબંધ

સ્પોટ્ર્સમેન સ્પીરીટના ઉલ્લંઘન બદલ કેપ્ટન ઉપરાંત કોચ અને મેનેજર પણ દોષી, ત્રણેએ મળીને ટીમને મેદાનમાં જ નહોતી આવવા દીધી

(3:45 pm IST)