Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઈરાનમાં મહિલાઓને ફૂટબોલ - મેચ સ્ટેડિયમમાં જોવાની મંજૂરી

ઈરાને ૧૯૭૯ બાદ પહેલી વખત મહિલાઓને પુરૂષોની સાથે સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની મંજૂરી આપી છે. પરિણામે ગઈકાલે મોટા સ્ક્રીન પર ઈરાન અને સ્પેન વચ્ચેની વર્લ્ડકપની મેચ મહિલાઓએ જોઈ હતી.

(3:44 pm IST)