Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વિશ્વકપ માટે યજમાન ઇંગ્લેડની ફાઇનલ ટીમ જાહેરઃ ૩ વન ડે રમેલા આર્ચરને સ્થાન

         યજમાન ઇંગ્લેડએ ર૦૧૯ વિશ્વકપ માટે ગયા મહિને ઘોષિત ટીમમાં ૩ બદલાવ કર્યા છે અને પોતાની ફાઇનલ ટીમમાં ૩ બદલાવ  કર્યા છે આ મહીને પોતાનું ડેબ્યુ કરવાવાળા બાર્બેડોસ માં જન્મેલ ઓલરાઉન્ડર જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કરેલ છે. જયારે ઓલરાઉન્ડર લિયમ ડોસન અને જેમ્સ વિસને પણ ટીમમાં જગ્યા મળેલ છે.

(10:56 pm IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST