Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જોકોવિચને હરાવી નડાલ બન્યો ૨૬મી વખત ચેમ્પિયન

રોમ : સ્પેનના રાફેલ નડાલે વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચને ૬-૦, ૪-૬, ૬-૧થી હરાવીને ઈટાલીયન ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો. તેણે રેકોર્ડ ૯મી વાર આ ટાઈટલ પોતાના નામે કર્યુ હતું. જોકોવિચ સામેની ૫૪મી મેચમાં નડાલે ૨૬મી વાર જીતનો સ્વાદ ચાખ્યો હતો. આ નડાલની ૫૦મી અને જોકોવિચની ૪૯મી માસ્ટર્સ ટાઈટલ ફાઈનલ હતી.

(3:22 pm IST)