Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

શું આ વખતે સાઉથ આફ્રિકા ચોકરનો ટેગ હટાવી શકશે?

૧૯૯ના વર્લ્ડકપમાં આ ટીમ શાનદાર પર્ફોર્મ કરીને સેમી ફાઇનલ સુધી પહોંચી હતી, ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ન્યુ ઝીલેન્ડ સામે કવાર્ટર ફાઇનલમાં હારી હતી ફકત વર્લ્ડ કપ જીતીને સાઉથ આફ્રિકા ચોકર્સનું લેબલ હટાવી શકેઃ કેંપલર વેસલ્સા

(3:22 pm IST)