Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વર્લ્ડ કપમાં ૫૦ જીત પૂરી કરવા માટે ભારતને ૪ જીતની જરૂર

કોહલીની ટીમ ૫૦ જીત મેળવનાર બનશે બીજી ટીમઃ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ભારત ૬ લીગ મેચ અને કવોર્ટર ફાઇનલ સહિત સતત ૭ લીગ મેચ જીત્યું હતું : ૪ ટીમ એકેય જીત મેળવી શકી નથી

(3:20 pm IST)