Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

બીસીસીઆઇ લોકપાલએ કે.એલ.રાહુલ અને હાર્દિક પર લગાવ્યો રૂ. ર૦- રૂ. ર૦ લાખનો દંડ

મુંબઇ : બીસીસીઆઇએ લોકપાલ ડી.કે. જૈન એ કોફી વિથ કરણ વિવાદને લઇ ક્રિકેટર કે. એલ. રાહુલ અને હાર્દિક પંડયા પર રૂ. ર૦-રૂ. ર૦ લાખનો દંડ લગાવ્યો છે. લોકપાલએ કહ્યું બંને ક્રિકેટર અર્ધસૈનિક દળોના શહિદ થયેલ ૧૦ કોન્સ્ટેબલની વિધવાઓને રૂ. એક એક લાખ  આપે જયારે રૂ. ૧૦-૧૦ લાખ એમણે દ્રષ્ટિહીનોના ક્રિકેટના વિકાસ માટે જમા કરાવવા.

 

(1:13 pm IST)