Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

રર વર્ષના કોલકતા કલબના ક્રિકેટરનું મેદાનમાં બેશુદ્ધ થયા પછી મોત

    બાટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમ્યાન બેશુદ્ધ  થછા પછી કલબ ક્રિકેટર સોનુ યાદવ (રર) નુ મોત થયુ હતુ.  બંગાળના સેકન્ડ ડીવીઝનમા઼  બાલીગંજ સ્પોર્ટિગ કલબથી રમતા યાદવ બેટિંગ કર્યા પછી ટીમના ટેન્ટ  પહોચ્યા  જયા પર તે બેશુધ્ધ થઇ ગયા. આ પછી એમને હોસ્પિટલે લઇ ગયા જયા તેઓન મૃત જાહેર કરવામાં આવ્યા.

(11:31 pm IST)
  • સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ચન્દ્રકુમાર બોઝને ભાજપે આપી ટિકિટ :કોલકાતા દક્ષિણથી ચૂંટણી લડશે : ભાજપની પહેલી યાદીમાં પશ્ચિમ બંગાળના 27 ઉમેદવારો જાહેર : ચન્દ્રકુમાર બોઝ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વતી મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા access_time 12:34 am IST

  • વિડીયો : જામનગર : હાર્દિકને ધૂળેટીમાં હાજરી વખતે જ વિરોધ : હાર્દિક પટેલ આવતા જ મોદી-મોદીના નારા લગાવ્યા : TGB હોટલમાં લોકોએ હાર્દિકનો જાહેરમાં કર્યો વિરોધ access_time 2:22 pm IST

  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST