Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સ્પેશ્યલ ઓલંપિકસ વર્લ્ડ ગેમ્સમાં ભારતએ જીત્યા છે ૬૦ સુવર્ણ સહિત ર૩૩ પદક

ભારતએ અબુધાબી (સંયુકત અરબ અમીરાત) માં ચાલુ સ્પેશ્યલ ઓલંપિકસ વર્લ્ડ ગેમ્સમાં મંગળવાર સુધીમાં  ર૩૩ પદક જીતી લીધા છે. જેમાં ૬૦ સુવર્ણ, ૮૩ રજત અને ૯૦ કાંસ્ય પદક સામેલ છે. જયારે ભારતએ રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ૪૯ પદક પોતાના નામે કર્યા છે. ભારતએ  આ પદક એથેલેટિકસ, સાઇકલીંગ, જુડો, પાવર લિફટીંગ સહીત અન્ય રમતમાં જીત્યા છે.

(11:29 pm IST)