Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ડેનિયલ વિટોરીના માર્ગદર્શનમાં છ દિવસ પ્રેક્ટિસ કરશે RCB

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની 11મી સીઝન શરૂ થાય તે પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ દિવસીય શિબિરનું આયોજન કર્યું છે જેમાં કોચ ડેનિયલ વિટોરીનું માર્ગદર્શન રહશે. શિબિરમાં સંપૂર્ણ ટીમને હાજર રાખવામાં આવેશે. શિબિરમાં સરફરાઝ ખાન, પાર્થિવ પટેલ,મનન વોહરા,કુલવંત ક્હેજોળીયાં, મુરુગુણ અશ્વિન, પવન દેશપાંડે,અનિરુદ્ધ જોશી, અનિકેત ચૌધરી અને મનદીપ સિંહ ભાગ લેશે. વિટોરી સિવાય શિબિરમાં બેટિંગ ટેલેન્ટ ડેવલમેન્ટ અને ફિલ્ડિંગ કોચ ટ્રેન્ટ બુડ હિલ, બોલિંગ કોચ આશિષ નેહરા પણ ભાગ લેશે. શિબિરમાં ખેલાડીઓની ફિટનેસ પર ધ્યાન આપવામાં આવશે અને યો યો ટેસ્ટ પણ ઉપયોગમાં લેવામાં આવશે.

(5:30 pm IST)