Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

શમી દુબઈમાં હતો

ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના પત્નિ હસીન જહાંના વિવાદ મામલે કોલકતા પોલીસે કહ્યું કે બીસીસીઆઈ તરફથી મળેલી જાણકારી અનુસાર ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના શમી દુબઈમાં હતો.

(3:49 pm IST)